ગણના 22:11 - પવિત્ર બાઈબલ11 તેમણે કહેવડાવ્યું છે કે મિસરમાંથી એક પ્રજા માંરી સરહદે આવી પહોંચી છે, તેઓ સંખ્યામાં એટલા બધા છે કે તેઓ સમગ્ર ભૂમિ ઢાંકી દે. કૃપા કરીને આવો અને એ લોકોને શ્રાપ આપો, તો હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકુ.” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ‘જો, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારે માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું, ’” Se kapitletપવિત્ર બાઇબલ C.L.11 ‘ઈજિપ્તમાંથી એક પ્રજા મારે ત્યાં આવી છે. તેમનાથી આખો પ્રદેશ છવાઈ ગયો છે. હવે તું આવીને આ લોકોને શાપ આપ. કદાચ હું તેમને યુધમાં હરાવી શકું અને દેશમાંથી હાંકી કાઢી શકું.” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ‘જુઓ, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારા માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓ સાથે યુદ્ધ કરીને તેઓને કાઢી મૂકું.’” Se kapitlet |