Online Bibel

- Annoncer -




ગણના 21:6 - પવિત્ર બાઈબલ

6 ત્યારે યહોવાએ તેમની વચ્ચે તેઓને શિક્ષા કરવા ઝેરી સાપ મોકલ્યા અને ઘણા ઇસ્રાએલી લોકો સાપ કરડવાથી મૃત્યુ પામ્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને યહોવાએ લોકોમાં આગિયા સર્પ મોકલ્યા, ને તેઓ લોકોને કરડ્યા; અને ઇઝરાયલમાંના ઘણા લોકો મરી ગયા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

6 ત્યારે પ્રભુએ તેઓ મધ્યે આગિયા સાપ મોકલ્યા. તેમના કરડવાને લીધે ઘણા ઇઝરાયલીઓ માર્યા ગયા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે યહોવાહે લોકોની વચ્ચે ઝેરી સાપો મોકલ્યા. એ સાપો લોકોને કરડ્યા; ઘણાં લોકો મરી ગયા.

Se kapitlet Kopi




ગણના 21:6

Følg os:

Annoncer


Annoncer