Online Bibel

- Annoncer -




ગણના 21:35 - પવિત્ર બાઈબલ

35 અને એ પ્રમાંણે જ થયું. ઇસ્રાએલનો વિજય થયો. ઇસ્રાએલીઓએ રાજા ઓગ, તેના પુત્રો અને તેના સર્વ લોકોનો સંહાર કર્યો જીવતો પાછો જવા પામ્યો નહિ. અને ઇસ્રાએલીઓએ તેનો પ્રદેશ કબજે કરી લીધો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 તેથી તેઓએ તેને તથ તેના દિકરાઓને તથા તેના સર્વ લોકોને એટલે સુધી માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહિ; અને તેઓએ તેનો દેશ કબજે કરી લીધો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

35 તેથી ઇઝરાયલીઓએ ઓગને, તેના પુત્રોને અને તેના બધા લોકોને મારી નાખ્યા. એટલે સુધી કે તેઓમાંનું કોઈ બચવા પામ્યું નહિ. ત્યાર પછી ઇઝરાયલીઓએ તેમનો દેશ કબજે કરી લીધો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 માટે તેઓએ તેને, તેના દીકરાઓને અને તેના આખા સૈન્યને એટલે સુધી માર્યા કે તે લોકોમાંનું કોઈ પણ જીવતું બચ્યું નહિ. તેઓએ તેનો દેશ કબજે કરી લીધો.

Se kapitlet Kopi




ગણના 21:35

Følg os:

Annoncer


Annoncer