ગણના 21:32 - પવિત્ર બાઈબલ32 મૂસાએ યાઝેર નગર પર કેવી રીતે હુમલો કરવો તેની જાસૂસી કરવા માંટે માંણસો મોકલ્યા. અને ઇસ્રાએલીઓએ આસપાસનાં ગામો સહિત યાઝેરનો કબજો લીધો અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢયા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને યાઝેરની જાસૂસી કરવા મૂસાએ [માણસોને] મોકલ્યા, ને તેઓએ તેનાં નગરો લઈ લીધાં, ને જે અમોરીઓ ત્યાં હતા તેઓને કાઢી મૂક્યા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.32 ત્યાર પછી મોશેએ યાઝેર નગર પર કેવી રીતે આક્રમણ કરવું તેની તપાસ કરવા જાસૂસો મોકલ્યા. ઇઝરાયલીઓએ આસપાસનાં ગામો સહિત તે નગરનો કબજો લીધો અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢયા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 મૂસાએ યાઝેર પર જાસૂસી કરવા માટે માણસો મોકલ્યા. તેઓએ તેમનાં ગામો લઈ લીધાં અને ત્યાં જે અમોરીઓ હતા તેઓને હાંકી કાઢ્યા. Se kapitlet |