ગણના 21:3 - પવિત્ર બાઈબલ3 યહોવાએ ઇસ્રાએલીઓની વિનંતી માંન્ય રાખી કનાનીઓને હરાવ્યા અને ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધા. ઇસ્રાએલીઓએ તેઓનો તથા તેમના નગરોનો સંપૂર્ણ નાશ કર્યો. અને તે જગ્યાનું નામ હોર્માંહ પાડયું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને યહોવાએ ઇઝરાયલની વાણી સાંભળીને કનાનીઓને [તેઓના હાથમાં] સોંપી દીધા; અને તેઓએ તેઓનો તથા તેઓનાં નગરોનો પૂરો નાશ કર્યો. અને તે જગાનું નામ હોર્મા કહેવાયું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુએ તેમની વિનંતી સાંભળી અને કનાનીઓને તેમના હાથમાં સોંપી દીધા. ઇઝરાયલીઓએ તેમનો અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કર્યો અને તે જગાનું નામ ‘હોર્મા’ (અર્થાત્ વિનાશ) પાડવામાં આવ્યું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યહોવાહે ઇઝરાયલીઓની વિનંતી સાંભળીને તેઓને કનાનીઓ ઉપર વિજય અપાવ્યો. તેઓએ તેઓનો અને તેઓના નગરોનો સંપૂર્ણપણે નાશ કર્યો. અને તે જગ્યાનું નામ હોર્માહ પડ્યું. Se kapitlet |