Online Bibel

- Annoncer -




ગણના 21:27 - પવિત્ર બાઈબલ

27 તેથી ગાયકોએ આ ગીત ગાયું છે: “જાઓ અને હેશ્બોન ફરીથી બાંધો, હાં, ચાલો આપણે સીહોનના શહેરને; મજબૂત બનાવી અને તેને ફરી વસાવીએ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 એ માટે ઉખાણા કહેનારઓ કહે છે. “તમે હેશ્બોન આવો, સીહોનનું નગર બંધાય તથા સ્થપાય.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

27 એટલે તો રાજકવિઓએ ગાયું છે: હેશ્બોન નગરમાં પધારો, સિહોન રાજાનું એ નગર બાંધો; એનો ર્જીણોધાર કરો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 માટે કહેવતો કહેનારા કહે છે, “તમે હેશ્બોનમાં આવો, સીહોનનું નગર ફરીથી બંધાય અને સ્થપાય.

Se kapitlet Kopi




ગણના 21:27

Følg os:

Annoncer


Annoncer