ગણના 21:11 - પવિત્ર બાઈબલ11 અને ઓબોથથી નીકળી તેમણે મોઆબની પૂર્વ સરહદે આવેલા અરણ્યમાં ઈયેઅબારીમમાં મુકામ કર્યો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને ઓબોથથી ચાલીને તેઓએ ઈયેઅબારીમમાં છાવણી કરી, તે અરણ્યમાં મોઆબની સામે પૂર્વ બાજુએ છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.11 ત્યાર પછી મોઆબની પૂર્વ તરફ આવેલા રણપ્રદેશમાં ઈર્યે-અબારીમ નામના સ્થળે તેમણે મુકામ કર્યો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓએ ઓબોથથી મુસાફરી કરીને ઈયે-અબારીમમાં છાવણી કરી તે અરણ્યમાં મોઆબની પૂર્વ તરફ છે. Se kapitlet |