ગણના 20:9 - પવિત્ર બાઈબલ9 યહોવાએ આજ્ઞા કરી તે પ્રમાંણે મૂસાએ યહોવા સમક્ષ મૂકેલી લાકડી લીધી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે તેની આગળથી લાકડી લીધી. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશે ગયો અને લાકડી લીધી. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ યહોવાહ આગળથી લાકડી લીધી. Se kapitlet |