ગણના 20:3 - પવિત્ર બાઈબલ3 એ લોકો મૂસા સાથે ઝઘડવા લાગ્યા, “યહોવાની સામે જ અમાંરા ભાઈઓ મૃત્યુ પામ્યા ત્યારે જ અમે પણ મરી ગયા હોત તો સારૂ થાત. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને ત્યાં લોકોએ મુસાની સાથે તકરાર કરીને એમ કહ્યું કે, જ્યારે અમારા ભાઈઓ યહોવાની આગળ મરી ગયા, ત્યારે જો અમે મરી ગયા હોત તો કેવું સારું! Se kapitletપવિત્ર બાઇબલ C.L.3 “પ્રભુની સમક્ષ અમારા જાતભાઈઓ મરી ગયા ત્યારે અમે પણ તેમની સાથે મરી ગયા હોત તો કેવું સારું! Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 લોકો મૂસા વિરુદ્ધ ફરિયાદ કરીને કહેવા લાગ્યા, “જ્યારે અમારા ભાઈઓ યહોવાહની સામે મરણ પામ્યા ત્યારે અમે પણ મરી ગયા હોત તો કેવું સારું! Se kapitlet |