Online Bibel

- Annoncer -




ગણના 20:22 - પવિત્ર બાઈબલ

22 ઇસ્રાએલીઓનો આખો સમાંજ કાદેશથી નીકળીને અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે આવ્યો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને ઇઝરાયલીઓ, એટલે સમગ્ર પ્રજા, કાદેશથી નીકળીને હોર પર્વત પાસે આવી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

22 ઇઝરાયલનો સમસ્ત સમાજ કાદેશથી નીકળીને અદોમની સરહદ પર આવેલ હોર પર્વત પાસે આવ્યો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેથી લોકોએ કાદેશથી મુસાફરી કરી અને ઇઝરાયલ લોકોની આખી જમાત હોર પર્વત આગળ આવી.

Se kapitlet Kopi




ગણના 20:22

Følg os:

Annoncer


Annoncer