ગણના 20:2 - પવિત્ર બાઈબલ2 તે સ્થળે સમાંજ માંટે પૂરતું પાણી નહોતું તેથી બધા લોકો મૂસાની અને હારુનની વિરુદ્ધ ટોળે વળીને કચકચ કરવા લાગ્યા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને ત્યાં લોકોને માટે પાણી નહોતું. અને તેઓ મૂસાની તથા હારુનની વિરુદ્ધ એકત્ર થયા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.2 તેમણે પડાવ નાખ્યો ત્યાં પાણી નહોતું. તેથી ઇઝરાયલીઓએ મોશે અને આરોન વિરુધ તકરાર કરી: Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ત્યાં લોકો માટે પીવાનું પાણી નહોતું, તેથી તેઓ મૂસાની અને હારુનની વિરુદ્ધ એકત્ર થયા. Se kapitlet |