Online Bibel

- Annoncer -




ગણના 20:15 - પવિત્ર બાઈબલ

15 અમાંરા પિતૃઓ મિસર ગયા હતા અને ત્યાં અમે લાંબો સમય રહ્યાં હતાં પરિણામે તેઓ મિસરવાસીઓના ગુલામો બન્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એટલે કે અમારા પિતૃઓ મિસરમાં ગયા, ને અમે મિસરમાં લાંબી મુદત સુધી રહ્યા, અને મિસરીઓએ અમને તથા અમારા પિતૃઓને દુ:ખ દીધું,

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

15 કેવી રીતે અમારા પૂર્વજો ઇજિપ્તમાં ગયા અને ત્યાં લાંબો સમય રહ્યા તે તમે જાણો છો. ઇજિપ્તના લોકોએ અમારા પૂર્વજોને અને અમને પુષ્કળ દુ:ખ દીધું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અમારા પિતૃઓ મિસરમાં ગયા અને મિસરમાં લાંબો સમય રહ્યા, મિસરીઓએ અમને તથા અમારા પિતૃઓને દુ:ખ આપ્યું તે પણ તું જાણે છે.

Se kapitlet Kopi




ગણના 20:15

Følg os:

Annoncer


Annoncer