ગણના 2:4 - પવિત્ર બાઈબલ4 તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 74,600 પુરુષો રહે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચુંમોતેર હજાર ને છસો હતા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહૂદાના સૈન્યમાં ચુંમોતેર હજાર છસો પુરુષો હતા. Se kapitlet |