ગણના 2:23 - પવિત્ર બાઈબલ23 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 35,400 સૈનિકો રહે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પાંત્રીસ હજાર ને ચારસો હતા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા. Se kapitlet |