ગણના 2:11 - પવિત્ર બાઈબલ11 તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 46,500 સૈનિકો તેની સાથે રહે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ છેંતાળીસ હજારને પાંચસો હતા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 રુબેનના સૈન્યમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષો હતા. Se kapitlet |