ગણના 18:21 - પવિત્ર બાઈબલ21 “લેવીઓ મુલાકાત મંડપની જે સેવા બજાવે છે તેના બદલામાં હું તેમને ઇસ્રાએલમાંથી ઉઘરાવાતી બધી વસ્તુઓનો દશમો ભાગ આપું છું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 વળી લેવીના દિકરાઓ જે સેવા કરે છે, એટલે મુલાકાતમંડપની સેવા, તેને બદલે, જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં બધા દશાંશનો વારસો આપ્યો છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.21 પ્રભુએ આરોનને કહ્યું, “લેવીઓ મુલાકાતમંડપમાં મારી સેવા કરે છે તેના બદલામાં ઇઝરાયલના સર્વ દશાંશ હું તેમના હિસ્સા તરીકે ઠરાવું છું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 લેવીના વંશજો, જે મુલાકાતમંડપની સેવા કરે છે તેના બદલામાં, જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં બધા દશાંશનો દશમો વારસો આપ્યો છે. Se kapitlet |