ગણના 18:18 - પવિત્ર બાઈબલ18 પરંતુ આરત્યર્પણ તરીકે ધરાવવામાં આવેલા પ્રાણીની છાતી અને જમણી જાંઘની જેમ એનું માંસ તારું ગણાશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તેઓનું માંસ તારું થાય, આરતીની છાતીની પેઠે તથા જમણા બાવડાની પેઠે તે તારું થાય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.18 પરંતુ તેમનું માંસ આરતીબલિની છાતીના ભાગની જેમ અને વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિતબલિના જમણા બાવડાની જેમ તારું ગણાશે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓનું માંસ તારું થાય. છાતીની જેમ અને જમણી જાંઘની જેમ તેઓનું માંસ તારું ગણાય. Se kapitlet |