Online Bibel

- Annoncer -




ગણના 18:10 - પવિત્ર બાઈબલ

10 તારે આ અર્પણો ફકત પવિત્રસ્થાનમાં જ જમવા. અને તે પણ ફકત પુરુષોએ જ જમવા; અને તારે પવિત્ર ગણવા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પરમપવિત્ર વસ્તુઓ તરીકે તેમાંનું તારે ખાવું; હરેક પુરુષ તેમાંનું ખાય. તે તારે માટે પવિત્ર થાય.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

10 એ બધું તમારે પવિત્રસ્થાનમાં જ ખાવું. ફક્ત પુરુષોએ જ એ ખાવું. તમારે માટે એ પરમપવિત્ર ગણાય.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તે પરમપવિત્ર વસ્તુઓ તરીકે તારે અર્પણો ખાવાં. તમારામાંના દરેક પુરુષોએ પણ તેમાંથી ખાવું; તે તારે માટે પવિત્ર ગણવાં.

Se kapitlet Kopi




ગણના 18:10

Følg os:

Annoncer


Annoncer