ગણના 17:8 - પવિત્ર બાઈબલ8 બીજે દિવસે જયારે મૂસા અંદર ગયો ત્યારે લેવીના કુળનું પ્રતિનિધિત્વ કરતી હારુનની લાકડીને કળીઓ બેઠી હતી. ફૂલ ખીલ્યાં હતાં, અને પાકી બદામો પણ લાગી હતી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને એમ થયું કે સવારે મૂસા કરારનાં મંડપમાં ગયો. અને જુઓ, હારુનની લાકડી જે લેવીના ઘરને માટે હતી તે ફૂટી હતી, ને તેને કળીઓ આવી હતી, ને ફૂલ ખીલ્યાં હતાં, ને પાકી બદામો લાગી હતી. Se kapitletપવિત્ર બાઇબલ C.L.8 બીજે દિવસે સવારે મોશે સાક્ષીના મંડપમાં ગયો. તેણે જોયું તો લેવીકુળની આરોનની લાકડીને કળીઓ ફૂટી હતી, પાન લાગ્યાં હતાં અને તેના પર પાકી બદામો લાગી હતી! Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 બીજે દિવસે મૂસા સાક્ષ્યમંડપમાં ગયો ત્યારે જુઓ, હારુનની લાકડી જે લેવીના કુળને માટે હતી તે ફૂટી નીકળી હતી. તેને અંકુર ફૂટ્યા હતા, ફૂલો ખીલ્યાં હતા અને પાકી બદામો પણ લાગી હતી. Se kapitlet |