ગણના 17:6 - પવિત્ર બાઈબલ6 મૂસાએ ઇસ્રાએલીઓને વાત કરી, તેથી કુળસમૂહોના આગેવાનો તેની પાસે પોતપોતાની લાકડી લાવ્યા. અને હારુનની લાકડી પણ તે લાકડીઓ સાથે મૂકી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મૂસાએ ઇઝરાલી લોકોને કહ્યું, અને તેઓના સર્વ અધિપતિઓએ તેને એ લાકડીઓ આપી, એટલે પ્રત્યેક અધિપતિ દીઠ, તેઓના પિતાનાં ઘર પ્રમાણે અકેક, એમ બાર લાકડીઓ [આપી]. અને તેઓની લાકડીઓમાં હારુનની લાકડી હતી. Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 તેથી મોશેએ ઇઝરાયલીઓને તે વિષે વાત કરી. દરેક આગેવાને પોતપોતાના કુળ પ્રમાણે લાકડી આપી. કુલ બાર લાકડીઓ થઈ અને તેમની લાકડીઓ સાથે આરોનની લાકડી પણ હતી. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી મૂસાએ બધા ઇઝરાયલી લોકોને કહ્યું. બધા કુળના આગેવાનોએ પોતાની લાકડી તેને આપી, દરેક આગેવાન પાસેથી એક લાકડી, તેમનાં પિતૃઓના કુળો પ્રમાણે એકેક લાકડી, એમ કુલ બાર લાકડી. હારુનની લાકડી પણ તેઓની લાકડીઓ વચ્ચે હતી. Se kapitlet |