Online Bibel

- Annoncer -




ગણના 16:7 - પવિત્ર બાઈબલ

7 આવતીકાલે તમાંરે ધૂપદાની લઈને તેમાં અગ્નિ અને ધૂપ મૂકવો અને યહોવાને ધરાવવી. યહોવા પસંદ કરશે તે જ ખરેખરો પવિત્ર બનશે. લેવીના પુત્રો તમે જ છો. જે મર્યાદા વટાવો છો.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેઓમાં અગ્નિ નાખો, ને કાલે યહોવાની સમક્ષ તેઓ પર ધૂપ નાખો. અને એમ થાય કે, જે માણસને યહોવા પસંદ કરે તે પવિત્ર ઠરે:લેવીના દિકરાઓ, તમે વિશેષ સત્તા ધારણ કરો છો.”

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 આવતીકાલે અગ્નિ તથા ધૂપ લઈ યહોવાહની આગળ મૂકો. યહોવાહ જેને પસંદ કરશે, જે મુકરર થયેલ છે તે વ્યક્તિ પવિત્ર બનશે. હે લેવીના વંશજ તમે ઘણાં દૂર જતા રહ્યા છો.”

Se kapitlet Kopi




ગણના 16:7

Følg os:

Annoncer


Annoncer