Online Bibel

- Annoncer -




ગણના 16:6 - પવિત્ર બાઈબલ

6 કોરાહ, તું અને તારા સાથીઓ આ મુજબ કરો:

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તમે આમ કરો. કોરા તથા તેની આખી ટોળી, ધૂપપાત્ર લો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

6-7 કોરા, તારે અને તારા જૂથે આ પ્રમાણે કરવું: આવતી કાલે સવારે તમારે ધૂપદાની લઈ તેમાં અગ્નિ તથા ધૂપ મૂકવો અને પ્રભુ સમક્ષ હાજર થવું. પ્રભુ જેને પસંદ કરે તે જ સેવાર્થે સમર્પિત જાહેર થાય. આપખુદીની હદ તો તમે લેવીપુત્રોએ વટાવી છે.”

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કોરા તથા તારી આખી ટોળી આ પ્રમાણે કરો. ધૂપપાત્ર લો

Se kapitlet Kopi




ગણના 16:6

Følg os:

Annoncer


Annoncer