ગણના 16:50 - પવિત્ર બાઈબલ50 આમ રોગચાળો બંધ થઈ ગયો એટલે હારુન મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો ચાલ્યો ગયો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 અને હારુન મૂસાની પાસે મુલાકાતમંડપના દ્વાર આગળ પાછો આવ્યો; અને મરકી બંધ થઈ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.50 રોગચાળો બંધ પડયો એટલે આરોન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મોશે પાસે પાછો આવ્યો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 હારુન મુલાકાતમંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો આવ્યો અને મરકી બંધ થઈ. Se kapitlet |