ગણના 16:43 - પવિત્ર બાઈબલ43 મૂસા અને હારુન મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ જઈને ઊભા રહ્યાં. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 અને મૂસા તથા હારુન મુલાકાતમંડપ આગળ આવ્યા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.43 મોશે અને આરોન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા અને પ્રભુએ મોશેને કહ્યું, Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 અને મૂસા તથા હારુન મુલાકાતમંડપ આગળ જઈને ઊભા રહ્યા. Se kapitlet |