Online Bibel

- Annoncer -




ગણના 16:27 - પવિત્ર બાઈબલ

27 તેથી કોરાહ, દાથાન અને અબીરામના તંબુઓ આગળથી બધા લોકો દૂર ચાલ્યા ગયા, દાથાન અને અબીરામ પોતાની પત્નીઓ, પુત્રો અને બાળકો સાથે પોતાના તંબુમાંથી બહાર આવીને પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને તેઓ ચારે બાજુથી કોરા, દાથાન તથા અબિરામના તંબુઓ પાસેથી ઊઠી ગયા. અને દાથાન અબિરામના તંબુઓ પાસેથી ઊઠી ગયા. અને દાથાન તથા અબિરામ બહાર નીકળીને, તેઓની સ્‍ત્રીઓ તથા તેઓના દિકરા તથા તેઓનાં નાનાં બાળકો સહિત, પોતાના તંબુઓના બારણામાં ઊભા રહ્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

27 આથી લોકો કોરા, દાથાન અને અબિરામના તંબૂઓ આગળથી દૂર ખસી ગયા. દાથાન અને અબિરામ પોતાના તંબૂમાંથી બહાર આવીને પત્નીઓ અને નાના મોટાં સંતાન સાથે તંબૂના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા હતા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેથી જમાત કોરા, દાથાન તથા અબિરામના તંબુઓની દરેક બાજુએથી ચાલ્યા ગયા. દાથાન તથા અબિરામ પોતાની પત્નીઓ, દીકરાઓ તથા નાનાં બાળકો સાથે બહાર નીકળીને તંબુઓના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.

Se kapitlet Kopi




ગણના 16:27

Følg os:

Annoncer


Annoncer