Online Bibel

- Annoncer -




ગણના 16:25 - પવિત્ર બાઈબલ

25 ત્યારપછી મૂસાએ ઇસ્રાએલીઓના વડીલો સાથે દાથાન અને અબીરામની પાસે જઈને આખા સમાંજને ઉદેશીને કહ્યું,

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો. અને ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

25 ત્યાર પછી મોશે ઇઝરાયલના આગેવાનો સાથે દાથાન અને અબિરામની પાસે ગયો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પછી મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો; ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા.

Se kapitlet Kopi




ગણના 16:25

Følg os:

Annoncer


Annoncer