ગણના 16:1 - પવિત્ર બાઈબલ1 લેવી કુળના વંશજ કોરાહ, જે કહાથના પુત્ર યિસ્હારનો પુત્ર હતો, રૂબેનના વંશજો દાથાન તથા અબીરામ જે અલીઆબના પુત્રો હતા તથા રૂબેન કુળ સમૂહનો હજુ એક વંશજ ઓન જે પેલેથનો પુત્ર હતો એ ચારે જણ ભેગા થયા અને મૂસા સામે ઉભા થયા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને લેવીના દિકરા કહાથના દિકરા ઈસહારનો દિકરો કોરા તથા અલિયાબના દિકરા દાથાન તથા અબિરામ તથા પેલેથનો દિકરો ઓન, એ રુબેનના પુત્રોએ કેટલાક માણસોને એકત્ર કર્યા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.1 લેવીકુળના કહાથના ગોત્રના યિસ્હારના પુત્ર કોરાએ તથા રૂબેનના કુળના Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 લેવીના દીકરા કહાથના દીકરા યિસ્હારનો દીકરો કોરા, અલિયાબના દીકરા દાથાન તથા અબિરામ તથા પેલેથનો દીકરો ઓન, એ રુબેનના વંશજોએ કેટલાક માણસોને ભેગા કર્યા. Se kapitlet |