Online Bibel

- Annoncer -




ગણના 15:34 - પવિત્ર બાઈબલ

34 તેને બંદીખાનામાં રાખવામાં આવ્યો, કારણ, એને શો દંડ આપવો તે હજી નક્કી થયું નહોતું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો, કેમ કે તેને શું કરવું તે જાહેર કરવામાં આવ્યું નહોતું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

34 તેને ચોકીપહેરા નીચે રાખવામાં આવ્યો. કારણ, તેને કઈ સજા થવી જોઈએ તે હજુ નક્કી થયું ન હતું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તેઓએ તેને બંદીખાનામાં રાખ્યો કેમ કે તેઓને શું કરવું તે હજી નક્કી થયું નહોતું.

Se kapitlet Kopi




ગણના 15:34

Følg os:

Annoncer


Annoncer