Online Bibel

- Annoncer -




ગણના 15:33 - પવિત્ર બાઈબલ

33 જે લોકોએ તેને લાકડા વીણતો જોયો હતો તેઓએ એની ધરપકડ કરી અને તેને મૂસા, હારુન અને સમગ્ર સમાંજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને જેઓએ તેને લાકડાં વીણતો જોયો તેઓ તેને મૂસા તથા હારુનની પાસે, તથા સમગ્ર પ્રજાની પાસે લાવ્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

33 જેમણે તેને લાકડાં વીણતો જોયો તેઓ તેને મોશે, આરોન અને સમગ્ર સમાજ પાસે લઈ આવ્યા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જેઓએ તેને જોયો તેઓ તેને મૂસા, હારુન અને સમગ્ર સમાજ પાસે લાવ્યા.

Se kapitlet Kopi




ગણના 15:33

Følg os:

Annoncer


Annoncer