Online Bibel

- Annoncer -




ગણના 15:32 - પવિત્ર બાઈબલ

32 ઇસ્રાએલી પ્રજા અરણ્યમાં હતી ત્યારે એક વ્યક્તિ વિશ્રામવારે લાકડાં વીણતાં પકડાઈ ગયો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને ઇઝરાયલી લોકો અરણ્યમાં હતા, તે દરમિયાન તેઓએ એક માણસને વિશ્રામ વારે લાકડાં વીણતો જોયો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

32 ઇઝરાયલીઓ ત્યાં રણપ્રદેશમાં હતા તે સમયે સાબ્બાથના દિવસે એક માણસ લાકડાં વીણતો પકડાયો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 જ્યારે ઇઝરાયલી લોકો અરણ્યમાં હતા, ત્યારે તેઓએ એક માણસને વિશ્રામવારે લાકડાં વીણતા જોયો.

Se kapitlet Kopi




ગણના 15:32

Følg os:

Annoncer


Annoncer