ગણના 14:17 - પવિત્ર બાઈબલ17 “એટલે માંરી તમને વિનંતી છે કે, જેમ તમે કહ્યું હતું તેમ તમાંરું સાર્મથ્ય બતાવો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને હવે હું તમારી વિનંતી કરું છું કે યહોવાનું સામર્થ્ય મોટું થાઓ, જેમ તમે બોલીને કહ્યું છે કે, Se kapitletપવિત્ર બાઇબલ C.L.17 તેથી હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું કે તમારું સામર્થ્ય અમને દર્શાવો. તમે કહ્યું હતું કે, Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 માટે હવે હું તમને વિનંતી કરું છું કે, તમારું સામર્થ્ય બતાવો. જેમ તમે કહ્યું છે કે, Se kapitlet |