Online Bibel

- Annoncer -




ગણના 14:1 - પવિત્ર બાઈબલ

1 એ સાંભળીને સમગ્ર ઇસ્રાએલી સમાંજ મોટે સાદે આખી રાત રુદન કરતો રહ્યો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને આખી પ્રજાએ મોટો ઘાંટો પાડીને પોક મૂકી. અને તે રાત્ર લોક રડ્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

1 આથી સમગ્ર ઇઝરાયલી સમાજે મોટે સાદે પોક મૂકી અને લોકો આખી રાત રડયા.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 અને સમગ્ર સમાજે મોટે સાદે પોક મૂકી અને તે આખી રાત લોક રડ્યા.

Se kapitlet Kopi




ગણના 14:1

Følg os:

Annoncer


Annoncer