ગણના 13:26 - પવિત્ર બાઈબલ26 ત્યાં પારાનના અરણ્યમાં કાદેશ મુકામે તેમણે તેમની આગળ અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળોનાં નમૂના બતાવ્યાં. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને તેઓ ચાલીને મૂસા તથા હારુનની પાસે, તથા ઇઝરાયલની સમગ્ર પ્રજા પાસે પારાનના અરણ્યમાં, કાદેશમાં આવ્યા. અને તેઓને તથા સમગ્ર પ્રજાને તેઓએ ખબર આપી, ને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં. Se kapitletપવિત્ર બાઇબલ C.L.26 તેમણે જે જોયું તેનો અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળ તેમને બતાવ્યાં. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેઓ ત્યાંથી મૂસા તથા હારુનની પાસે તથા ઇઝરાયલપુત્રોની આખી જમાત પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા. અને તેઓને તથા આખી જમાતને તેઓએ જાણ કરી. અને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં. Se kapitlet |