Online Bibel

- Annoncer -




ગણના 13:19 - પવિત્ર બાઈબલ

19 તે દેશની જમીન ઉપજાઉ છે કે નહિ; તેઓ જે શહેરોમાં રહે છે તે અરક્ષિત છે કે કિલ્લેબંદીવાળા નગરો;

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને જે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે માઠો, અને તેઓ કેવાં નગરોમાં વસે છે, છાવણીઓમાં કે કિલ્લાઓમાં;

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

19 ત્યાંની જમીન કેવી છે, સારી કે ખરાબ અને તેઓ કેવાં નગરોમાં રહે છે, પડાવોમાં કે કોટબંધ નગરમાં.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જે દેશમાં તેઓ રહે છે તે કેવો છે સારો છે કે ખરાબ? તેઓ કેવા નગરોમાં રહે છે? શું તેઓ છાવણીઓ કે કિલ્લાઓમાં રહે છે?

Se kapitlet Kopi




ગણના 13:19

Følg os:

Annoncer


Annoncer