ગણના 11:32 - પવિત્ર બાઈબલ32 તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને પછીનો આખો દિવસ લાવરીઓ ભેગી કરી. કોઈ પણ વ્યક્તિએ દશ હોમેરથી ઓછી લાવરીઓ ભેગી કરી ન્હોતી. તેઓએ તેને છાવણીની ફરતા સુકાવા માંટે ફેલાવી દીધી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને લોકો તે આખો દિવસ ને આખી રાત ને બીજો આખો દિવસ ઊભા રહ્યા, ને લાવરીઓને એકઠી કરી. ઓછામાં ઓછી [લાવરીઓ] એકઠી કરનારે દશ હોમેર જેટલી એકઠી કરી. અને તેઓએ પોતાને માટે છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાથરી દીધી. Se kapitletપવિત્ર બાઇબલ C.L.32 તેથી લોકોએ આખો દિવસ અને આખી રાત અને બીજો આખો દિવસ લાવરીઓ પકડી. કોઈએ એક હજાર કિલોથી ઓછી એકઠી કરી નહોતી! તેમણે તેમને સૂકવવા માટે આખા પડાવની આસપાસ પાથરી દીધી. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને બીજો આખો દિવસ ઊભા રહી લાવરીઓને ભેગી કરી. ઓછામાં ઓછી લાવરીઓ એકઠી કરનારે દસ હોમેર જેટલી એકઠી કરી. અને તેઓએ તેને છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાથરી દીધી. Se kapitlet |