Online Bibel

- Annoncer -




ગણના 11:27 - પવિત્ર બાઈબલ

27 એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કરી રહ્યા છે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને એક જુવાને દોડીને મૂસાને ખબર આપતાં કહ્યું, “એલ્દાદ તથા મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

27 એક યુવાને દોડીને મોશેને ખબર આપી કે એલ્દાદ અને મેદાદ પણ પડાવમાં સંદેશ ઉચ્ચારે છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 અને એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે.”

Se kapitlet Kopi




ગણના 11:27

Følg os:

Annoncer


Annoncer