Online Bibel

- Annoncer -




ગણના 10:5 - પવિત્ર બાઈબલ

5 “જ્યારે પહેલીવાર તૂટક તૂટક રણશિંગડાં વગાડવામાં આવે, ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તમે ભયસૂચક [રણશિંગડું] વગાડો, ત્યારે પૂર્વ બાજુએ પડેલી છાવણીઓ નીકળે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

5 જ્યારે રણશિંગડું યુધનાદ માટે તૂટક તૂટક વગાડવામાં આવે ત્યારે પૂર્વ દિશામાં આવેલાં કુળોએ કૂચ કરવી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જ્યારે તમે ભયસૂચક રણશિંગડું વગાડો ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી.

Se kapitlet Kopi




ગણના 10:5

Følg os:

Annoncer


Annoncer