ગણના 10:19 - પવિત્ર બાઈબલ19 તેમની પાછળ સૂરીશાદાઈના પુત્ર શલુમીએલની સરદારી હેઠળ શિમયોનના કુળસમૂહોની સેના હતી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને શિમયોનના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી સુરિશાદ્દાઈનો દિકરો શલુમિયેલ હતો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.19 શિમયોનનું કુળ સુરીશાદ્દાયના પુત્ર શલૂમીએલની આગેવાની નીચે હતું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 અને શિમયોનનો દીકરાના કુળના સૈન્યનો ઉપરી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ હતો. Se kapitlet |