Online Bibel

- Annoncer -




ગણના 1:5 - પવિત્ર બાઈબલ

5 અને તમને મદદ કરનારાઓનાં નામ આ પ્રમાંણે છે: રૂબેનના કુળસમૂહમાંથી અલીસૂર જે શદેઉરનો પુત્ર છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને જે માણસો તમારી સાથે ઊભા રહેશે તેઓનાં નામ આ છે: (કુળ) (કુળનો મુખ્ય) રૂબેનમાંનો:સદેઉરનો દિકરો અલીસૂર

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

5-16 આ કાર્યને માટે સમાજમાંથી કુળ પ્રમાણે કુટુંબના આગેવાનોને નીચે પ્રમાણે પસંદ કરવામાં આવ્યા: કુળ ગોત્રવાર કૌટુંબિક આગેવાન રૂબેન શદેઉરનો પુત્ર એલિસૂર શિમયોન સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ યોસેફનાં કુળ: (૧) એફ્રાઇમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા (2)મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલીએલ બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ નાફતાલી એનાનનો પુત્ર અહીરા

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.

Se kapitlet Kopi




ગણના 1:5

Følg os:

Annoncer


Annoncer