ગણના 1:45 - પવિત્ર બાઈબલ45 વીસ વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા પુરુષોની તેઓના કુટુંબો અનુસાર ગણતરી કરવામાં આવી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 અને ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર પ્રમાણે થઈ, એટલે વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન હતા, Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 તેથી ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર મુજબ થઈ એટલે વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા. Se kapitlet |