ગણના 1:4 - પવિત્ર બાઈબલ4 પ્રત્યેક કુળસમૂહના એક આગેવાન પુરુષને તમાંરી મદદમાં રહેવા કહો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને પ્રત્યેક કૂળમાંનો એક પુરુષ, જે તેના પિતાના ઘરનો મુખ્ય હોય, તે તમારી સાથે રહે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 તે માટે દરેક ગોત્રમાંથી કુટુંબના એક આગેવાનની મદદ લો.” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી. Se kapitlet |