Online Bibel

- Annoncer -




મીખાહ 1:14 - પવિત્ર બાઈબલ

14 અને તેથી મોરેશેથ-ગાથને વિદાય આપવી પડશે. આખ્ઝીબનાઁ કુળો, ઇસ્રાએલના રાજાઓ માટે છેતરામણાં હશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એ માટે તું મોરેશેથ-ગાથને વિદાયગીરીની બક્ષિસ આપશે. આખ્ઝીબનાં કુટુંબો ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

14 હે યહૂદિયાના લોકો, તમે હવે મોરેશેથ-ગાથ નગરની આખરી વિદાય લઈ લો. ઇઝરાયલના રાજાઓને હવે આખ્ઝીબના નગર તરફથી કોઈ મદદ મળવાની નથી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને તેથી તું મોરેશેથ-ગાથને વિદાયની ભેટ આપશે. આખ્ઝીબના કુળો ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે.

Se kapitlet Kopi




મીખાહ 1:14

Følg os:

Annoncer


Annoncer