માથ્થી 1:6 - પવિત્ર બાઈબલ6 યશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો. (સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી.) Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને યિશાઈનો દીકરો તે દાઉદ રાજા. અગાઉ ઉરિયાની જે પત્ની હતી તેનાથી થયેલો દાઉદનો દીકરો તે સુલેમાન, Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 અને યિશાઈ દાવિદ રાજાનો પિતા હતો. દાવિદ શલોમોનનો પિતા હતો. શલોમોનની માતા અગાઉ ઉરિયાની પત્ની હતી. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી. Se kapitlet |