માથ્થી 1:5 - પવિત્ર બાઈબલ5 સલ્મોન બોઆઝનો પિતા હતો. (બોઆઝની માતા રાહાબ હતી.) બોઆઝ ઓબેદનો પિતા હતો. (ઓબેદની માતા રૂથ હતી.) ઓબેદ યશાઈનો પિતા હતો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સલ્મોનનો રાહાબથી થયેલો દીકરો તે બોઆઝ, બોઆઝથી રૂથને થયેલો દીકરો તે ઓબેદ, ઓબેદનો યિશાઈ Se kapitletપવિત્ર બાઇબલ C.L.5 અને શાલ્મોન બોઆઝનો પિતા હતો. બોઆઝની માતાનું નામ રાહાબ હતું. બોઆઝ ઓબેદનો પિતા હતો. ઓબેદની માતાનું નામ રૂથ હતું. ઓબેદ યિશાઈનો પિતા હતો; Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને Se kapitlet |