માથ્થી 1:13 - પવિત્ર બાઈબલ13 ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો. અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો. એલ્યાકીમ અઝોરનો પિતા હતો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ઝરુબ્બાબેલનો અબીઉદ, અબીઉદનો એલિયાકીમ, એલિયાકીમનો આઝોર, Se kapitletપવિત્ર બાઇબલ C.L.13 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા હતો અને અબીઉદ એલિયાકીમનો પિતા હતો. એલિયાકીમ આઝોરનો પિતા હતો અને આઝોર સાદોકનો પિતા હતો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા, Se kapitlet |