Online Bibel

- Annoncer -




લૂકની લખેલી સુવાર્તા 1:77 - પવિત્ર બાઈબલ

77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

77 તથા તેમના લોકનાં પાપની માફી મળવાથી જે તારણ છે, તેનું જ્ઞાન તું તેઓને આપે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

77 પ્રભુની આગળ જઈને તું તેમને માટે માર્ગ તૈયાર કરશે. તેમજ તેમના લોકોને તેમનાં પાપોની ક્ષમા મળવાથી થનાર બચાવ વિષે તું કહેશે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

77 તથા તેમના લોકોને પાપની માફી મળવા માટે તેઓને ઉદ્ધારનું જ્ઞાન આપશે.

Se kapitlet Kopi




લૂકની લખેલી સુવાર્તા 1:77

Følg os:

Annoncer


Annoncer