Online Bibel

- Annoncer -




લૂકની લખેલી સુવાર્તા 1:76 - પવિત્ર બાઈબલ

76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે. તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

76 અને, ઓ છોકરા, તું પરાત્પરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે;

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

76 “મારા પુત્ર, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો સંદેશવાહક કહેવાશે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

76 અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે,

Se kapitlet Kopi




લૂકની લખેલી સુવાર્તા 1:76

Følg os:

Annoncer


Annoncer