Online Bibel

- Annoncer -




લૂકની લખેલી સુવાર્તા 1:53 - પવિત્ર બાઈબલ

53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે. પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 અને તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યાં છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

53 તેમણે ભૂખ્યાઓને સારાં વાનાંથી સભર કર્યા છે, અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢયા છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે.

Se kapitlet Kopi




લૂકની લખેલી સુવાર્તા 1:53

Følg os:

Annoncer


Annoncer