લૂકની લખેલી સુવાર્તા 1:48 - પવિત્ર બાઈબલ48 દેવે તેની સામાન્ય અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે. હવે પછી, બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું, Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 કારણ કે તેમણે પોતાની દાસીની દીનાવસ્થા પર દષ્ટિ કરી છે; કેમ કે, જો હવેથી બધી પેઢીઓ મને ધન્ય કહેશે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.48 કારણ, તેમણે તેમની આ દીન સેવિકાને સંભારી છે! Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે. Se kapitlet |