Online Bibel

- Annoncer -




લૂકની લખેલી સુવાર્તા 1:39 - પવિત્ર બાઈબલ

39 પછી મરિયમ ઉઠીને ઉતાવળથી ઈસ્ત્રાએલના પહાડી પ્રદેશના શહેરમાં પહોંચી ગઇ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી પ્રદેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

39 થોડા સમય પછી મિર્યામ તૈયાર થઈને યહૂદિયાના પહાડી પ્રદેશના એક ગામમાં જવા ઉતાવળે ચાલી નીકળી.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.

Se kapitlet Kopi




લૂકની લખેલી સુવાર્તા 1:39

Følg os:

Annoncer


Annoncer